Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ના ઝંખવાવ ખાતે મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્મ (sir)ની બેઠક યોજાય.

Share

વાંકલ

માંગરોળ તાલુકાના ઝંખવાવ હનુમાનજી મંદિર ખાતે એસ આઈ આર બેઠક ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાય.
ગણપતસિંહ વસાવા,પ્રાંત અધિકારી,મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,દીપકભાઈ વસાવા જિલ્લા તાલુકા પંચાયત ના સભ્યો તાલુકા પંચાયત પ્રમુખ સંગઠનની ટીમ,તરસાડી નગરપાલિકા ની ટીમ સહિત તમામ બીએલઓ હાજર રહ્યા હતા.ગણપતસિંહ વસાવા વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ મતદાર સુધારણા અભિયાનમાં બીએલઓ ની કામગીરી બિરદાવી હતી.ગંભીરતા સમજી આ મહાપર્વ માં અનેક મુશ્કેલી વચ્ચે કામ કરતા blo ને પ્રોત્સાહિત કરેલ હતા.સૌને સહકાર આપી ટીમવર્ક થકી કામગીરી સમયમર્યાદા માં કામપૂર્ણ કરવા સૂચન કરેલ હતી.પ્રાંત અધિકારીએ સહાયક પુરા પાડવા ખાતરી આપેલ હતી સાથે તમામ બીએલઓ ને પડતી મુશ્કેલી બાબતે સમાધાન કરેલ અને સચોટ માર્ગદર્શન આપેલ હતું.મોહનસિંહ ખેર એ તમામ ભરાયેલ ફોર્મનો રિવ્યૂ લીધેલ હતો.

Advertisement

Share

Related posts

મહેસાણામાં પતંગ લુંટવા જતા બાળક કૂવામાં પડતાં મોત નીપજયું.

ProudOfGujarat

ભરૂચ : પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન દ્વારા ચિકનના લાયસન્સની પ્રક્રિયા મુદ્દે કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

સિદ્ધુ મુસેવાલા હિપ હોપ સંગીતના વાસ્તવિક કિંગપિન છે : ગાયક લેકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!