Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં તા. ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મેગા જોબ ફેરનું આયોજન

Share

ભરૂચ

ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી-ભરૂચ તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી- નર્મદાના સંયુક્ત ઉપક્રમે એક મેગા જોબ ફેરનું આયોજન તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાક થી બપોરે ૩:૦૦ દરમિયાન શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ ખાતે મંત્રીશ્રી, પદાધિકારીશ્રીઓ અને અન્ય મહાનુભાવો તેમજ જિલ્લાના અગ્રીમ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાશે.

Advertisement

Share

Related posts

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત દ્વારા નર્મદા જિલ્લા અધ્યક્ષ તરીકે પ.પૂ. સિધ્ધેશ્વર સ્વામીજીની નિમણૂક કરાઈ.

ProudOfGujarat

રાજપીપળા નગરમાં શાંતિ જળવાઈ રહેતે હેતુથી પોલીસને સહયોગ આપી મુસ્લિમ સમાજ દ્વારા રેલી મોકૂફ રખાઈ નર્મદા જિલ્લાકલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રસ્તાઓ પર ગણપતિ વિસર્જન યાત્રાની ધામધૂમ દેખાય નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!