Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ એ ડીવીઝન પોલીસે જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપ્યા

Share

 

ભરૂચ સીટે પોલીસ દ્વારા તા.૧૪-૦૨-૧૮ નાં રાત્રીના ૧૨ વાગ્યાના સુમારે થી ૨ વાગ્યા નાં સમય દરમ્યાન સોનેરી મહેલ મલેક્વાડ ભરૂચ ખાતે જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા હતા. મકાન નંબર બી/૫૦૨ સોનેરી મહેલ મલેકવાડ ખાતે થી ઝડપાયેલા જુગારીઓ ૧ અરબાઝ મહમ્મદ અલી પઠાણ રહે.ભરૂચ સોનેરી મહેલ, ફલક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર બી/૫૦૮, (૨) અકબર મદારી રમઝાન શેખ રહે. ઇન્દિરા નગર ઝુપડપટ્ટી ભરૂચ, (૩) મોઈન મકસુદ વાલી કાળા રહે. ભરૂચ અપના ચીકનની સામે, કસક સર્કલ, (૪) આસિફ મહોમ્મદ હુસેન શેખ રહે. ભરૂચ સોનેરી મહેલ, પોલીસ લાઈન પાછળ, ભરૂચ (૫) ઇમરાન મહોમ્મદ હુસેન રહે. સોનેરી મહેલ પાણીની ટાંકે પાસે ભરૂચ, (૬) જાબિર ગુલામ મહમ્મદ મલેક રહે. ભરૂચ સોનેરી મહેલ મલેકવાડ નાઓ પાસેથી દાવ પરના રોકડા રૂપિયા પીયા ૧૨,૦૦૦/- તથા અંગ ઝડતી રૂપિયા ૨૩.૭૩૦/- કુલ રોકડ રકમ ૩૫,૭૩૦/- તથા મોબાઈલ નંગ ૪ કિંમત ૫૫૦૦ મળી કુલ ૪૧,૨૩૦/- ની મત્તા પોલીસે જપ્ત કરી છે. આ બનાવ અંગે અ.હે.કૉ સૈલેશ ગોરધનભાઈ ‘એ’ ડીવીઝન પોલીસે તપાસનો આરંભ કરેલ છે આ જુગારીયાઓ અરબાઝ મહોમ્મદ અલી પઠાણનાં કબજાના મકાનમાં જુગાર રમતા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : નોબલ માર્કેટમાં રસાયણિક પાવડર તેમજ કેમિકલ બેગોનો જથ્થો ખુલ્લેઆમ જમીન પર જોવા મળ્યો : GPCB વાતથી અજાણ ?

ProudOfGujarat

રાજપીપલા ખાતે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ પાંચ જરૂરિયાત મંદ લાભાર્થીઓને કેન્ટીન લારીઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

રાજપીપળા સહિતનાં નર્મદાનાં તમામ પ્રવેશદ્વાર પર પોલીસ કાફલો હોવાથી કારણ વગર પ્રવેશ નહિ અપાઈ.

ProudOfGujarat
error: Content is protected !!