Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આજ રોજ અંકલેશ્વરના સરફૂદિન ગામે ગેરકાયદેસર મકાનોને તોડવાની કામગીરી કરાઈ

Share

અંકલેશ્વર તાલુકા સફરુદ્દીન ગામે આજરોજ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત જે જમીન આવેલછે તેના પર બાંધેલ મકાનો આજરોજ મામલતદાર સહિત પોલીસ કાફલા સાથે આવીને દ્વારા આ મકાનોને તોડી પાડવામાં આવેલ હતા જોકે થોડોઘણો ગામવાસીઓએ આનો વિરોધ કર્યો હતો પરંતુ પોલીસ અને મામલતદાર સાથે વાતચીત કરતાં મકાનોમાંથી ઘરવખરીનો સામાન લઈને મકાનમાલિકો બહાર નીકળી ગયેલ અને ત્યારબાદ ગેરકાયદેસર મકાનોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(યોગી પટેલ)

Advertisement

 


Share

Related posts

નવજાત શિશુને જન્મ આપી.નવી સરકારના જન્મ માટે મતદાન કર્યું…

ProudOfGujarat

વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત વિરમગામમાં 7 હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં એક જ દિવસમાં બે કિશોરીઓના આપધાતથી ચકચાર

ProudOfGujarat
error: Content is protected !!