Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શંખવાડ ગામની ખાડીમાંથી ડિકમ્પોઝ હાલતમાં પુરૂષનો મૃતદેહ મળ્યો, તપાસ શરૂ

Share

ભરૂચ તાલુકાના શંખવાડ ગામની સીમામાં આવેલી ખાડીમાંથી ડિકમ્પોઝ હાલતમાં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ નજરે પડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિકોએ તાત્કાલિક ભરૂચ તાલુકા પોલીસને કરી હતી.

માહિતી મળતા જ ભરૂચ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતદેહ ભારે ડિકમ્પોઝ હાલતમાં હોવાથી પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચીને મૃતદેહને ખાડીમાંથી બહાર કાઢી પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

ઘટનાને લઈ ભરૂચ તાલુકા પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

અંકલેશ્વર : તાડ ફળિયામાં જુગાર રમતા 6 જુગારીઓની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી : અન્ય બે ફરાર.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં નવા સંગઠનનાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ દહેજ માર્ગ પર આમદરા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!