Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ક્રિડા ભારતી દ્વારા ફિટ ઈન્ડિયા સાયકલિંગ કેમ્પેઈન અને સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન : રવિવારે સવારે યોજાનારા કાર્યક્રમમાં લોકોને જોડાવા માટે અનુરોધ કરાયો

Share

 

ભરૂચ.

Advertisement

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અભિયાનના ભાગરૂપે દેશભરમાં ફીટ ઈન્ડિયા સાયકલિંગ કેમ્પેઈન તેમજ સન્ડે ઓન સાયકલ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચમાં ક્રિડા ભારતી દ્વારા રવિવારના રોજ શહેરના હોસ્ટલ ગ્રાઉન્ડ ખાતે સાયકલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી એવો સંદેશ આપવામાં આવે છે કે, સર્વે નિરોગી રહે તેમજ રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ માત્ર વ્યક્તિના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજના વિકામ માટે જરૂરી છે. ત્યારે ભરૂચની ક્રિડા ભારતી દ્વારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે.


Share

Related posts

પાલેજ સીટી સર્વે ની કચેરીમાં ઓન લાઈન પ્રોપર્ટી કાર્ડ ની નકલો સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ…

ProudOfGujarat

હાંસોટ તાલુકાના ઈલાવ ગામની સગર્ભા મહિલાની ૧૦૮ ટીમે એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી

ProudOfGujarat

સિધ્ધાર્થ બંગ્લોઝ ખાતે એક લાખ કરતા વધુની મતાની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!