Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજીપણ જીવંત : તવરા ગામે પાંચ દૈવી મંદિરે માતાજીના જવારા ની સ્થાપના કરાય

Share

 

તવરા પાંચ દૈવી મંદિર ખાતે નવ દિવસ માતાજીના ગરબા નું પણ આયોજન કરવામાં આવતું હોય છે

Advertisement

માં જગદંબાની આરાધના ના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે તવરા ગામમાં આવેલ પાંચ દૈવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના જવારા નું સ્થાપન કરાયું હતું જેમાં ઘઉં જુવાર વાલ મગ જવ સહિતના ધાન્ય કઠોર થી માતાજીના જવારા ની સ્થાપના કરવામાં આવી હતી આહિર સમાજ દ્વારા આસો નવરાત્રી ની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે ભાવિક ભક્તોએ નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી વિધિવત રીતે માતાજીના જવારા નું સ્થાપન કર્યું હતું. દસ દિવસ સુધી માતાજીના જવારા નું પૂજન અર્ચન કર્યા બાદ દશેરાના દિવસે માતાજીના જવારા ને પાવન સલીલા માં નર્મદા માં માતાજીના જવારા નું વિસર્જન કરવામાં આવશે નવ દિવસ દરમિયાન માતાજીના પટ આંગણમાં ગરબાનું ગરબા નું આયોજન થતું હોય છે અને નવ દિવસ દરમિયાન માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન અર્થે ઊંઘતી પડતા હોય છે


Share

Related posts

ઝઘડિયા તાલુકાના જરસાડ ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર ઝડપાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના મોરા ખાતે વેશભૂષામાં સજ્જ થઇ વાજિંત્રો ના તાલે નૃત્યો કરી આદિવાસી દિવસની ઉજવણી

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!