Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે શંકાસ્પદ લોકંડના ભંગારના આરોપીને ઝડપયો

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે લોખંડનો ભંગાર ચોરનાર શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડયો હતો. આ બનાવની વિગત જો તા અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે બાતમીના આધારે ર્વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મા જણાવેલ ગાડી આવતા તેણે રોકી લઈ ડ્રાઈવર સીટ પર બેઠેલ વ્યક્તિ નુ નામ ઢામ પુછતા સિરાજ નશુભાઈ શેખ હાલ રહેવાશી પ્લોટ  નંબર ૪૫  અંશાર માર્કેટ ભરકોદ્રા તેમજ મુળ રહેવાશી મદન પુર ગામ જિલ્લા બાદા નો હોવાનુ જણાવ્યુ હતુ જ્યારે બાજુની શીટ પર બેઠેલ વ્યક્તિનુ નામ અનીશ રશીકભાઈ શાહ રહેવાશી અંસાર માર્કેટ અંકલેશ્વર મુળ રહે. ઉતરોલ ગોંડરોલા હોવાનુ જણાવ્યુ હતું. ટાટા ટેમ્પો નં જીજે—૧૬-ઝેડ-૬૫૦૭ મા ભરેલ ભંગાર અંગે પુછપરછ કરતા સતાવર કોઈ માહીતી પોલીસ તંત્ર ને આપી શકેલ ન હતા. તેથી ભંગાર કિંમત રૂપિયા ૨૪,૭૫૦ ત્રણ મોબાઈલ કિંમત રૂ. ૧૦,૫૦૦ ટાટા એસીઈ કિંમત રૂ. ૨ લાખ ૧૦ હજાર મળી કુલ રૂપિયા ૨,૪૪,૯૫૦ ની મત્તા પોલીસે જપ્ત કરી બંન્ને આરોપીને પોલીસે અટક કરી આગળ ની તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ: માતર ખોડીયાર ચોકડી પાસે વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં ભાદી ગામનાં 9 વર્ષનાં સુહેબ જાવીદ અદાતે એ રમઝાન માસનાં રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી.

ProudOfGujarat

પોલીસની ઈજ્જતના ધજાગરા : વડોદરા પોલીસ દ્વારા પાસા હેઠળ બુટલેગરની અટકાયત કરાઇ પરંતુ આરોપી પાસે મોબાઈલ અને તે પણ રણકતો…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!