Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મહાવીર જયંતી નીમીત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા

Share

ભરૂચ નગરમાં મહાવીર જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલું નું પણ આયોજન કરાયું હતું. રેલી વેજલપુરથી નીકળી પાંચબત્તી થઇ શક્તિનાથ તથા દિગંબર દેરાસર થઇ સ્ટેશન થી વિમલનાથ જૈન દેરાસર થી ઝાડેશ્વર થી પરત સ્ટેશન થઇ ધોળીકુઈ માર્ગે શ્રીમાળી પોલ પહોંચી હતી. આ રેલીમાં મોટર સાયકલ અને મોટર કારમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત જૈન શોશિયલ ગ્રુપ દ્રારા કસક ઘરડા ઘર ખાતે કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા.

Advertisement

Share

Related posts

કાલોલ : જીલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામીનીબેન સોલંકીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં દશેરા બાદ વરસાદના આગમનથી ચોમાસાનો માહોલ છવાયો.

ProudOfGujarat

આમોદનાં સમનીમાં એક પરપ્રાંતીય મહિલાની સેવા કરે છે પોલીસ કર્મીઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!