Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ગોધરા શહેરમા મેશરી નદીના પટમા રમાતા  જુગારધામ પર પોલીસનો દરોડો   

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

 

Advertisement

ગોધરા શહેરમા મેસરી નદીના પટમા ધમધમતા જુગારઘામ ઉપર ગોધરા પોલીસે સપાટો બોલાવી ને  પાંચ  જુગારીનેપકડી પાડ્યા હતા. તેમજ જુગારીઓ પાસેથી રોકડ રકમ મોબાઈલ સહિત ૬૩,૦૦૦ રુપિયાનો મુદામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેર  બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે   શહેરનીમ મેશરી નદીના પટમા ખુલ્લામા કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે અને પોલીસે ત્યારેડકરી હતી પોલીસને જોઈ જુગાર રમતા જુગારીઓમા ભારે દોડધામ મચી જવા પામી હતી. અને સફી અબ્દુલ બદામ, અજીજ કઠડી,ઝહીરભાઈ પઠાણ, કૈયુમ વોરા,અશોક ખરા ઝડપાઈ ગયા હતા, પોલીસને ચકમો આપીને  ઈસ્માઈલ વસ્કા.  ઈબ્રાઈમ દરગાઈ, ફારુક ગાજી, ઈશાક પાતળિયો ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી  રોકડ રકમ મોબાઈલ સહીત રુ. ૬૩,૦૦૦ રુપિયાનો મુદામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

 


Share

Related posts

કાવા ગામ ખાતે ઘાસમાં લાગેલ આગ. જો કે જાનમાલનું નુકશાન ન થતા હાશકારો….

ProudOfGujarat

અંકલેશ્વરમાં સ્વ. અહમદ ભાઈ પટેલની પ્રતિમા સ્થાપના અંગે આવેદનપત્ર

ProudOfGujarat

ભરૂચ નબીપુર નજીક નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!