Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા ના વાલિયા ખાતે ના ગામો માં ૫૬ જેટલી વીજ કંપની ની ટિમો એ ત્રાટકી જઈ ૧૯ લાખ ઉપરાંત ની વીજ ચોરી ઝડપી પાડી હતી

Share

બનાવ અંગે ની જાણવા મળેલ માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના વાલિયા સબ ડિવિઝન ની હદ માં આવતા દેશાદ.સોડગામ.કરસાદ.કરા.ગાંધુ.મોખડી.ગુદિયા.સાબરીયા.વાંદરિયા. જેવા ૧ હજાર ૬૪ જેટલા રહેણાંક વીજ કનેક્શનો ૧૩ જેટલી પોલીસ ની ટુકડીઓને સાથે રાખી ચેક કરતા ૭૮ જેટલા કનેશન માંથી ૧૯ લાખ ઉપરાંત ની વીજ ચોરી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…..
એકા એક વીજ પુરવઠા વિભાગ ની ડ્રાઇવ માં લાખ્ખો ની વીજ ચોરી ઝડપાવવા ના બનાવ ના પગલે વીજ ચોરી કરતા તત્વો માં ફફડાટ ની લાગણી છવાઈ જવા પામી હતી

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા, અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદીનાં કિનારાની નજીક રહેતા ગામનાં લોકોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યા જણાવી જાણો કઈ ?

ProudOfGujarat

ભરૂચ જીલ્લા એલસીબી એ ઝઘડિયા જીઆઇડીસીમાં પાર્ક કરેલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

સુરતમાં ફાયર વિભાગનો સપાટો યથાવત રાખવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!