Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે પાર્ક કરેલ હાઇવા ટ્રક ની ચોરી થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના શ્રવણ ચોકડી વિસ્તાર માં આવેલ સાકુંતલ એપાર્ટમેન પાસે હાઇવા ટ્રક નંબર જી જે ૧૬ ઝેડ ૯૬૮૫ પાર્ક કરવા આવી હતી જે હાઇવા ટ્રક ની કોઈ અજાણ્યા ઇશ્મો દ્વારા ચોરી કરવામાં આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……….
હાઇવા ટ્રક ની ચોરી અંગે ભરૂચ ના બાયપાસ રોડ પર આવેલ આરવ બંગ્લોઝ માં રહેતા હાઇવા ટ્રક ના માલિક તેજસ ભાઈ મહેશ ભાઈ પટેલ દ્વારા સમગ્ર મામલા અંગે ની ફરીયાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરતા એ ડિવિઝન પોલીસે હાઇવા ચોરી ના મામલા અંગે ની ફરિયાદ દાખલ કરી હાઇવા ટ્રક ની ચોરી કરનાર તત્વો ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.

Share

Related posts

રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ કોડને લગતું ખાનગી સભ્યનું બિલ રજૂ થયું , ભારે હોબાળો

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં ગંધારા ગામની સીમમાંથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે દીકરીઓને સ્વ- બચાવની તાલીમ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!