Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં સક્કરપોર ગામ ખાતે નર્મદા નદીમાં એક યુવાન ડૂબ્યો.

Share

અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદી નજીક આવેલ સક્કરપોર ગામનાં એક આશાસ્પદ યુવાન આજે નર્મદા નદીમાં ડૂબી જતાં સક્કરપોર અને આજુબાજુનાં ગામોમાં શોકની લાગણી ફેલાય ગઈ છે. આ બનાવની કરુણતા એ છે કે બોટમાંથી ઉતારવા જતાં યુવકનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ નદીમાં યુવાનની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ ખાતે ફરિયાદ નોધાય હતી.

Advertisement

Share

Related posts

લુણાવાડા ખાતે આર્યુવેદિક ડોકટરોનો રિન્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

કોંગ્રેસ હાઇકમાન્ડ આઉટ : કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ : કામ અર્થે આવેલા લોકો અટવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!