Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચના નેશનલ હાઇવે ઉપર ન્યાયમંદિર ચોકડી પાસે એક અજાણ્યા પુરુષનુ ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યું…

Share

ભરૂચના નેશનલ હાઇવે ઉપર ન્યાયમંદિર ચોકડી પાસે એક અજાણ્યા પુરુષનુ ઝાડ પર લટકેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યું…

જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ થી પસાર થતાં નેશનલ હાઈવે નંબર 8 પાસે આવેલી ન્યાય મંદિર ચોકડી નજીક આવેલા સીએનજી પંપ પાસે અવાવરી જગ્યાએ એક પુરુષનું ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યું છે ત્યાં ઉભેલા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહને ઉતારી આ પુરુસ કોણ છે અને કયા કારણસર ફાસો ખાધો છે તેની તપાસ હાથ ધરી છે…

Advertisement

Share

Related posts

વીજળી પડતા પિતાની નજર સામે પુત્ર નું મોત

ProudOfGujarat

ગણેશ ખાાંડ ઉદ્યોગનાં પૂર્વ ચેરમેન સહીત અન્યો ઉપર ખોટા આરોપ લાગવાનો દાવો : જીલ્લા કલેકટરને અપાયું આવેદન.

ProudOfGujarat

નર્મદા જીલ્લા આદિજાતિ મોરચાના કારોબારી સભ્ય અમિત વસાવા ભાજપાથી કરાયા સસ્પેન્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!