Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના જે બી મોદી પાર્ક નજીક આવેલ સાબુગઢ ઝુંપડપટ્ટી ખાતે દબાણ હટાવવા ગયેલ પાલિકા ટિમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું…

Share

ભરૂચ ના જે બી મોદી પાર્ક નજીક આવેલ સાબુગઢ ઝુંપડપટ્ટી ખાતે દબાણ હટાવવા ગયેલ પાલિકા ટિમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું……

..

Advertisement
આજ રોજ બપોર ના સમયે ભરૂચ નગર પાલિકા ની ટિમ દ્વારા શહેર બા જે બી મોદી પાર્ક નજીક આવેલ સાબુ ગઢ ઝુંપડપટ્ટી વિસ્તાર માં આવેલ રાજીવ આવાસ યોજના ના મકાનો નજીક ના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી……..
જે સી બી દ્વારા દબાણો દૂર કરવા પહોંચેલા પાલિકા ના કર્મીઓ અને સ્થાનિકો વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ જેવી સ્થીતી નું નિર્માણ થયું હતું..સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કે તેઓને ફાળવવામાં આવેલ મકાનો માં સુવિધાઓનો અભાવ છે.અને મોટી માત્ર માં રકમ ભરવા માટે જણાવવા માં આવતું હોવાના કારણે તેઓ પાસે આટલી રકમ ન હોય તે બાબત ને લઇ ઝુંપડપટ્ટીના લોકો માં અસમંજસ ની સ્થતિ સર્જાઈ છે….
પોલીસ કાફલા સાથે જે સી બી મશીન લઇ પહોંચેલી પાલિકા ની ટિમ સાથે સ્થાનિકો એ થોડા સમય માટે હોબાળા મચાવ્યો હતો બાદ માં  સ્થતિ શાંત પડી હતી….અને પાલિકા દ્વારા દબાણો ને દુર કરવાની કામગીરી હાથધરવા માં આવી હતી……….

Share

Related posts

ડિપ્લોમા પ્રવેશ માટેની પ્રક્રિયા 17 જૂનથી શરૂ : વાલી, વિદ્યાર્થી સહિત કોલેજ સંચાલકો મૂંઝવણમાં મૂકાયા.

ProudOfGujarat

પંચમહાલ ડેરીના સ્ટાફ દ્વારા ટેકેદારો અને મતદારોને ધમકી અપાતી હોવાનો આક્ષેપ..

ProudOfGujarat

રમજાન ઈદ અને પરશુરામ જયંતિ નિમિત્તે ગોધરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!