Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી જિલ્લામા ઘાસિયામેંઢામાં ભૂસ્તર વિભાગ ની રેડ..રેતી માફિયાઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો…!!!

Share

તાપી જિલ્લામા ઘાસિયામેંઢામાં ભૂસ્તર વિભાગ ની રેડ..રેતી માફિયાઓમાં અફરાતફરી નો માહોલ સર્જાયો…!!!
જાણવા મળ્યા મુજબ આજ રોજ બપોર ના સમયે તાપી જિલ્લામાં ઘાસિયામેંઢામાં ભૂસ્તર વિભાગએ પોલીસ કાફલા સાથે રેડ કરી હતી..
વલસાડ,સુરત,અને તાપી ની ભૂસ્તર વિભાગ દ્વારા રેડ કરાતા રેતી માફિયામાઓ માં અફરાતફરીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો….
રેતી માફિયાઓ દ્વારા  અધિકારીઓ સાથે પણ હાતાપાઈ કરવામાં આવી હોવાનું મામલા અંગે જાણવા મળ્યું હતુ……તો બીજી તરફ 25 થી વધુ રેતી ની ટ્રકો અને 5 જેસીબી ,10 નાવડીઓ ડિટેઇન કર્યા હતા અને ભૂસ્તર વિભાગ ની રેડ કાર્યવાહી માં ઝડપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે…..

Share

Related posts

નર્મદા જિલ્લાના નાયબ ઓડિટર વર્ગ 3 ના જિલ્લા સહાયક નિરીક્ષક કચેરીના કર્મચારી રૂ. 1 લાખની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

નડિયાદમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં આત્મહત્યાના ૩ બનાવો સામે આવતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!