Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર શહેરના અલકા ટોકિઝ પાસે મોડી રાત્રે યુવકની હત્યા થતા પોલીસ તંત્ર દોડી ગયુ હતુ.આ હત્યા જુની અદાલતમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવે છે.

Share

કિશન સોલંકી (ભાવનગર)

શહેરના સ્ટેશન રોડ પર આવેલ અલકા ટોકીઝ પાસે મોડી રાત્રે રિયાઝ બરહમ પીંજારા ઉપર ચાર થી પાંચ અજાણ્યા શખ્સો છરી સહીતના હથિયારો સાથે તુટી પડ્યા હતા.રિયાઝ તેમનો સામનો કરે તે પહેલાં જ તેમનુ ઢીમ ઢાળી દેવાયું હતુ.ગળાના ભાગે તેમજ અન્ય જગ્યા પર હથિયારો વડે માર મારવામાં આવતા લોહીલુહાણ હાલતે રીયાઝનુ ગણતરીના સમયમાં કરણ મોત નિપજ્યું હતું.આ ઘટનાની જાણવથતાં ડી ડીવીઝન ડીવાયએસપી સહીતના ઘટના સ્થળે દોડી ગયા હતા.અને ઘટના સ્થળે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ ઘટના અંગે પ્રાથમિક વિગતો મેળવમા આવી હતી.

Advertisement

Share

Related posts

સુરત ઉધના દરવાજા પાસે ટ્રક મિક્સર મશીન સાથે બ્રિજ નીચે ફસાઈ ગયું હતું.

ProudOfGujarat

જામનગરમાં “હર ઘર તિરંગા” અભિયાનમાં નગરજનોને જોડાવા મનપાની અપીલ

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત, લોક ડાઉનમાં મળ્યું છે ભ્રષ્ટાચારીઓને મોકળું મેદાન..!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!