Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા તાલુકાના ઉજડીયા ગામે વય નિવૃતી નિમિત્તે વિદાય સમારંભ યોજાયો.

Share

 

ગોધરા

Advertisement

પંચમહાલ જિલ્લાના ના ગોધરા તાલુકાના ઉજડીયા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી તથા ડે. સરપંચ શ્રી ઉદેસિંહ અને સમગ્ર ગ્રામજનો દ્વારા ઉજડીયા ગામ ના વતની કર્મશીલ, સેવાભાવી અને દેના બેંક ના સિનીયર મૅનેજર તરીકે ફરજ બજાવી વય નિવૃતી થતાં તેમના ગામના આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ના ૩૦ ત્રીસ જેટલા સરપંચો, આગેવાનો અને કાર્યકરો એ અનિલભાઈ પરમાર નું તલવાર,સાફો, અને બુકે થી સન્માન કર્યું હતું અને આ પ્રસંગે ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રયજીભાઈ પરમાર,એ.પી.એમ.સી.ડીરેકટર નરેન્દ્ર મકવાણા,ભાથીભાઈ, ડૉ.હસમુખ પરમાર,ટી.બી.અધિકારી, ગામ ના સરપંચ શ્રી સામંતસિંહ સોલંકી,ડે.સરપંચ ઉદેસિંહ તથા આચાર્ય શ્રી ધાણીત્રા હાઈસ્કૂલ ના સામંતસિંહ તમજ રતનસિંહ પરમાર વિઝોલ ,ડૉ.ગીરીશ ચૌહાણ વિગેરે મહાનુભાવો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ના ચાહક જનતા એ સન્માન કર્યું હતું આ પ્રસંગે કાર્યક્રમ નું સફળ સંચાલન પ્રોફેસર વિજય વણકર કવિ એ કર્યું હતું અને અંત માં આભાર વિધિ ગામ ના સરપંચ શ્રી સામંતસિંહ સોલંકી એ કરી હતી.


Share

Related posts

ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છાત્રાઓનો ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરાઇ.

ProudOfGujarat

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફૂટબોલની મેચમાં મારામારી કરનાર 9 આરોપી ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપલામાં “ વિકાસ દિવસ “ નિમિત્તે યોજાયેલો આરોગ્ય સુખાકારીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!