Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ સી બી

Share

 

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે સંજાલી ગામ પંચાયત ફળિયામાંથી બાતમીના આધારે એક મારુતી ફન્ટી કાર નંબર GJ 01 HE 8770 ને આંતરીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ 528 મળી આવી હતી 52. 800 તેમજ મારુતી ફન્ટી ની કિંમત 50000 મળીને કુલ્લે 01.03.300 આ વિદેશી દારૂ જોડે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નંદાવ ગામના વતની અનિલ રમેશભાઈ વસાવા નાઓને ઝડપી પાડયા હતા તેમજ સંજય બાલુભાઇ પટેલ રહેવાથી સંજાલી અન્ય ફરાર અર્જુન અરવિંદ વસાવા રહેવાસી નંદાવ તાલુકો માંગરોળ જિલ્લો સુરત નાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે એલસીબીને ચોક્કસ બાતમીના આધારે આ રેડ પાડીને આ દારૂ ઝડપી પાડયો હતો આ ગુનાની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસના પીએસઆઇ એસ ટી દેશલે ચલાવી રહ્યા છે

Advertisement

Share

Related posts

ઝઘડિયા પીએચસી ખાતે કોવિડ રસીકરણનો મેગા કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા નજીક બાઇક સવારે કાબુ ગુમાવતા પટકાયેલા ત્રણ ઇસમો પૈકી એકનું મોત.

ProudOfGujarat

રાજપીપળા : જૂની પેન્શન યોજના શરૂ કરવા નર્મદા જિલ્લા સંયુક્ત સરકારી સંઘ દ્વારા નાંદોદના કોંગ્રેસના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!