Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઇ ખાતે નવી એમ્બ્યુલન્સ અને પેવર બ્લોકનું લોકાર્પણ કરવામાં આવ્યું.

Share

સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત, માજી પ્રમુખ ચંદનબેન ગામીત, દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામીત, વેરાકુઇ ગ્રામ પંચાયતના સરપંચ અશ્વિનભાઈ ગામીત, T.h.o. શાહી, મેડિકલ ઓફિસર નાતાલ વાલા, વેરાકુઇ ગામના આગેવાનો હાજર રહ્યા હતા. ડીએસપીમાંથી પેવર બ્લોકનું કામ અને જિલ્લા આયોજન મંડળ સુરત તરફથી પ્રાપ્ત વિવેકાધીન જોગવાઈમાંથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી.

જેમાં દીપકભાઈ વસાવા એ જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓ ડોક્ટર અને નર્સ બધા ખભેથી ખભા મિલાવી સહકાર આપજો સાથે એમ્બ્યુલસની તકેદારી રાખજો. એમ્બ્યુલન્સ દર્દીઓ વધારેમાં વધારે ઉપયોગ કરે એ માટે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

રાજયસભાનાં સાંસદ મર્હુમ, અહેમદ પટેલનાં પુત્રી મુમતાજ પટેલે કોરોના કાળમાં લોકોને પ્લાઝમા ડોનેટ કરવા કરી અપીલ.

ProudOfGujarat

હાલોલ પોલીસે ઘરફોડચોરી અને બાઇક ચોરીનો ભેદ ઊકેલ્યો- ત્રણની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સૌપ્રથમવાર અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!