Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ નાં મુસ્લિમ સોસાયટી પાસે વીજ પોલ પર ધડાકાઓ બાદ અનેક સોસાયટી વિસ્તારમાં વીજળી ડૂલ થતા લોકો હેરાન પરેશાન બન્યા

Share

ભરૂચ નાં મુસ્લિમ સોસાયટી પાસે વીજ પોલ પર ધડાકાઓ બાદ અનેક સોસાયટી વિસ્તારમાં વીજળી ડૂલ થતા લોકો હેરાન પરેશાન બન્યા

ભરૂચ શહેર માં પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુસ્લિમ સોસાયટી પાસે ની મોરલ હાઇલાઈટ માં ગત રાત્રીના સમયે એક વીજ પોલ ઉપર જોરદાર ધડાકા થતા આસપાસ ઉપસ્થિત લોકો માં નાશભાગ મચી હતી,

Advertisement

અચાનક વીજ પોલ પર શોર્ટ સર્કિટ થતા ની સાથે જ અનેક પશ્ચિમ વિસ્તાર ની અનેક સોસાયટી વિસ્તારમાં વીજળી ડૂલ થઈ હતી, જે ને લઇ ભર ઉનાળા માં લોકો પરસેવે રેબઝેબ બનવા મજબુર બન્યા હતા,

અત્રે ઉલ્લેખનિય છૅ કે અનેક સોસાયટી વિસ્તારમાં રાત્રીના સમયે લાઈટો ડીમ ફાસ થતી હોવાની બૂમરાણ મચી હતી તો કેટલીય સોસાયટી માતો મોડી રાત્રી સુધી લાઈટો ન આવતા જીઈબી પ્રત્યે લોકો માં પણ નારાજગી જોવા મળી હતી,

મહત્વ ની બાબત છૅ કે ભરૂચ માં જયારે જયારે આ પ્રકારની સમસ્યા ઑ સર્જાય છૅ ત્યારે ત્યારે જીઈબી કચેરી ખાતે કંમ્પ્લેન નંબર પર બંધ બતાડવામાં આવતો હોય છૅ તો બીજી તરફ કર્મચારીઓ પણ રીપેરીંગ કાર્ય કરવા વહેલા ન પહોંચતા હોય જેને લઇ લોકો માં પણ જીઈબી પ્રત્યે નારજગી જોવા મળી રહી છૅ,


Share

Related posts

સુરત: સચીનમાં ત્રણ વખત ધો.10માં નાપાસ થયેલ વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

ProudOfGujarat

ટાઈગર ઝિંદા હૈ એક્ટર સજ્જાદ ડેલાફ્રૂઝ વિશે મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, આ મોટી વાતે અભિનેતાને કર્યો ભાવુક

ProudOfGujarat

ભરૂચનાં વિવિધ વિસ્તારોમાંથી જુગાર રમતા જુગારીઓ ઝડપાતા સનસનાટી: એલ.સી.બી પોલીસનો સપાટો જેના પગલે જુગારીયાઓમાં ગભરાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!