Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સરકારી રેફરલ હોસ્પિટલમાં સાપ નીકળતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ….

Share

બનાવ અંગે ની જાણવા મળેલી માહિતી મુજબ આજ રોજ સવારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ના ઉમલ્લા સરકારી રેફરલ હોસ્પિટલમાં ખૂંખાર ઝેરી સાંપ નીકળતા દર્દીઓ અને સગા સંબંધીઓમાં ભય સાથે નાસભાગ મચી હતી ……
રેફરલ હોસ્પિટલમાં સાંપ નીકળ્યા અંગે ની જાણ જંગલ ખાતામાં કરતા તાત્કાલિક જંગલ ખાતા ના અધિકરીઓએ સાપ ને પકડ્યો હતો અને સલામત સ્થળે છોડી મુકવા અંગેની કવાયત હાથધરી હતી…

Advertisement

Share

Related posts

એસ.આર.પી.જૂથ-૧૦, રૂપનગર-વાલીયા તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ ઉજવણી કરાઇ

ProudOfGujarat

વડોદરામાં મકરપુરા જીઆઇડીસીમાં કમ્પાઉન્ડમાં જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

સુરત-પાલતુ કૂતરાને પાલિકા પકડવા ગઈ તો મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!