Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ના ઘોઘા તાલુકા ના કણકોટ ગામમાં ઢોર માર મારી યુવાનની કરી હત્યા …

Share

(કિશન સોલંકી)ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના કણકોટ ગામે એક મુસ્લિમ યુવાનની હત્યા કરી દેવામાં આવી યુવાન કણકોટ ગામેપાસે સાપરા ગામનો રહેવાસી અને આ યુવાનની બપોરના સમય દરમિયાન કોઇ કારણો સર મુઠમાર મારવામાં આવેલ હતો તેવુ પ્રાથમિક તારણ દર્શાવાય રહ્યું છે અને મરણ જનાર યુવાન સબિર અંનવરભાઈ મોવર હોવાનું જાણવા મળેલ હતુ હાલ લાશ ને પી.એમ અર્થ ભાવનગર સર.ટી હોસ્પિટલ લાવવા માં આવેલ જ્યાં ડિવાય.એસ.પી સહિત નો કાફલો દોડી ગયેલ અને આરોપી ને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી પ્રદુષિત વેસ્ટનો નિકાલ કરતો આઈશર ટેમ્પો ઝડપાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં લોકાર્પણ અને ભૂમીપુજન ના કાર્યકમો ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયા. 2.85કરોડના ખર્ચે કરાયા.

ProudOfGujarat

ભરૂચમાં IHRSJC દ્વારા “ભરૂચ રત્ન એવોર્ડ્સ ૨૦૨૬” નો ભવ્ય સમારોહ યોજાયો : સમાજ સેવા, શિક્ષણ અને વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!