Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી-નવાપુરા પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા…

Share

જાણવા મળ્યા મુુુબજ નવાપુર પોલીસે ગુપ્ત બાતમી ને આધારે વોચ ગોઠવી હતી જેમાં મોટર  સાયકલ ચોર ને પિમ્પ્લનેર ગામે થી ત્રણ ચોર ની અટકાયત કરતા બે મોટર સાઇકલ ચોરી નો ભેદ ઉકલાયો હતો..જે મામલા માં નવાપુરા પોલીસે ત્રણેવ મોટરસાયકલ ચોરો ને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી..

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના ફિચવાડા ગામે ભેંસો ચરાવવા ગયેલ ઇસમ પર આઠ લોકોએ હુમલો કરી માર માર્યો.

ProudOfGujarat

ઝઘડીયા : ઉત્તર પ્રદેશનાં હાથરસ ગામની બળાત્કારની ઘટના બાબતે ઝઘડીયા તાલુકા અનુસૂચિત જાતિ એકતા સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યાં વોર્ડ નંબર 4 નાં મતદારોને વોર્ડ નંબર 6 સમાવેશ કરતાં વકીલ દ્વારા કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!