Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાંગ જિલ્લા ના આવાસ અને શોચાલય કૌભાંડમાં ત્રણ જિલ્લા ની પોલસે નવસારી માં એનજીઓ સંચાલક ના ઘરે રેડ

Share

જીગર નાયક,નવસારી

Advertisement

ડાંગજીલ્લા કલેકટર કચેરીની એક ઓફિસમાં સરકારી આવાસો અને સૌચાલય બનાવી આપવા માટે એક કચેરી શરુ કરવામાં આવી હતી જેમાં બે કંપનીઓ દ્વારા આવાસોની કામગીરીઓ હાથધરી હતી જેના માટે આવાસો અને સૌચાલયો મંજુર થયાબાદ લાભાર્થીઓની સહી કરાવી લેવામાં આવતી હતી અને ત્યારબાદ કૌભાંડ થયાની ગંધ જતા ડાંગપોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના આધારે આજે ત્રણ જીલ્લા પોલીસે ભાવીશ્રી દેવડાના ઘરે સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું અને આ મહિલાને પૂછપરછ શરુ કરી હતી….પરંતુ મહિલાએ ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ મારી સાથે હોવાની વાત મીડિયા સમક્ષ કરી હતી….
આજે વેહલી સવારથી નવસારીના તિઘરા વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ લકઝરીયસ નામની એપાર્ટમેન્ટમાં રેહતી મહિલાને ડાંગ,નવસારી અને વલસાડ જીલ્લાની પોલીસે સર્ચ ઓપરેશન ધરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી જયારે પોલીસે ડાંગ જીલ્લા કલેકટર કચેરીએ બેસીને છેતરપીંડીનું કૌભાંડ કરતા પોલીસે છેતરપીંડી તરફ ચક્રોગતિમાન કર્યા છે પરંતુ મહિલાએ જાહેરમાં લગાવેલા આરોપો સામે પોલીસના ઉચ્ચઅધિકારીઓ મૌન રહ્યા હતા અને તપાસ કરીશું ની વાત કરી હતી…


Share

Related posts

ભરૂચ : SRICT ખાતે એન્જિનિયરીંગ શિક્ષણમાં શ્રેષ્ઠતાના ૧૦ વર્ષની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના અસનાવી ગામમાં 1962 ની ટીમે ભેંસની સફળ સર્જરી કરી.

ProudOfGujarat

ભરૂચનાં યાકુબ પટેલ યુ.કે ના નોર્થ ઓફ લંડન પ્રેસ્ટોન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!