Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર ગડખોલ પાટિયા નજીક બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત…

Share

અંક્લેશ્વર ગડખોલ પાટિયા નજાક તા. ૨૯મીની માડી રાત્રે બાઈક સ્લીપ થતાં એક યુવાનનું મૌત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર અંક્લેશ્વર પંચાટી બજાર સ્થિત હનુમાન ફળિયા ખાતે રહેતો ૨૦ વર્ષીય જય નમનભાઈ પટેલ તેનાં મિત્ર નીરવ લાલુભાઈ દરજી રહે. હરિનગર બંગ્લોઝ નવા બોરબાઠા સાથે પોતાની યામાહા FZ બાઈક નંબર GJ-16-RB-8684 પર તા. ૨૯મીની રાત્રે ૧૧ વાગ્યે પૂરઝડપે ગડખોલ પાટિયા પાસેથી પસાર થઈ રહ્યોં હતો ત્યારે રસ્તા પર પડેલાં મેન્ટલને લીધે બાઈક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં નીરવ દરજીને માથાનાં ભાગે, કમરની જમણી બાજુએ અને હાથો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે લઈ જવાયો હતો જયાં તેનુ મૃત્યું નીપજ્યું હતું. બનાવ અંગે અંક્લેશ્વર શહેર પોલિસે જય પટેલ વિરુધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : તેજગઢથી ઝોઝ સુધીનાં ૧૨ કિલોમીટર જેટલા રસ્તામાં ખાડા પડી જવાથી તંત્ર સમારકામ કરાવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે.

ProudOfGujarat

ભરૂચની ડુંગાજી સ્કૂલથી ચાર રસ્તાના આર.સી.સી. રોડનું કરાયું ખાતમુહૂર્ત….

ProudOfGujarat

“વૈશ્વિક પરિપેક્ષમાં ગાંધીજી અને અન્ય શોધ” હિન્દી પુસ્તકનું વિમોચન વિષ્ણુ પંડ્યાનાં હસ્તે કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!