Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જીલ્લાના પાલીતાણા માં વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત વિજળી ગુલ.

Share

કિશન સોલંકી (ભાવનગર)

કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે રાહત ના સમાચાર આજ રોજ ભાવનગર ના પાલીતાણા ના આજુબાજુ ના ગામડામાં વરસાદ પડતાં લોકોમાં ખુશખુશાલ થયા વરસાદ આવતા ખુશખુશાલ થવાની સાથે વિજળી પણ ગુલ.
બપોર ના સમયે અચાનક વાદળ છાયા વાતાવરણ બાદ મેઘરાજા એ અચાનક એન્ટ્રી કરતા સમગ્ર પાલીતાણા માં ઠંકડ પ્રસરી હતી.
તો બીજી તરફ વરસાદી માહોલ ને વધાવતા કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા..સાથે જ નાના બાળકો પણ વરસાદી માહોલ નો આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ગુમ થયેલી નેપાળી યુવતી અને એક વર્ષના બાળકને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું  ;   CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સુરતમાંથી બંનેને શોધી કાઢ્યા

ProudOfGujarat

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારાશોપિંગ સેન્ટરોમાં સેફ્ટીના સાધનો ન હોવાથી સીલ કરવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચમાં બુધવારે કોરોનાના 28 કેસ : 137 ને રજા અપાઈ : જાણો મોતનો આંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!