Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગરના હિલડ્રાઈવ વિસ્તારમાં એસી રીપેરીંગ દરમીયાન કમ્પ્રેસર ફાટતા એકનુ મોત.

Share

કિશન સોલંકી (ભાવનગર)

ભાવનગર શહેરના હિલ ડ્રાઈવ વિસ્તારમાં એક અવાસીને ત્યાં એસી રીપેરીંગ કામ માટે ગયેલ ત્રણ યુવાન પૈકી એક યુવાન ગેસ ભરવા સમયે કમ્પ્રેસર ફાટતા મોત નિપજ્યું હતું મળતી માહિતી મુજબ ગેસ ભરવા સમયે કમ્પ્રેસર ફાટતા બીજા માળેથી નીચે પડતાં ટેકનીશીયલ જીગ્નેશભાઈ નુ મોત નિપજ્યું હતુ જ્યારે અન્ય વ્યક્તિને ગંભીર ઈજા થતા ૧૦૮ દ્વારા ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકામા સફાઈ કામગીરી ખાડે ગયેલ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સ્થાનિકોને સફાઈ કરવાનો વારો આવ્યો છે

ProudOfGujarat

કંપનીની અગાસી માંથી મૃતદેહ મળી આવ્યો જાણો ક્યાં અને ક્યારે…???

ProudOfGujarat

મમ્મીએ ધ્રૂજતા હાથે રડતાં રડતાં દીકરા સિદ્ધાર્થ શુક્લાને મુખાગ્નિ આપ્યો: ચોધાર આંસુ સાથે આપી વિદાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!