Proud of Gujarat
GujaratFeaturedINDIA

જાહેરમાં હાથકાપનો જુગાર રમતાં ૧૪ ઇસમને રોકડ મળી કુલ રૂ.૭,૧૮,૫૫૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Share

કિશન સોલંકી (ભાવનગર)
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
ગઇકાલે ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફનાં હેડ કોન્સ્ટેબલ ભયપાલસિંહ ચુડાસમાને  બાતમી રાહે હકિકત મળેલ કે, શિહોર તાલુકાનાં નેસડા ગામનાં બસ સ્ટેન્ડથી સામેનાં ભાગે આવેલ બાવળની કાંટ જે ખાર વિસ્તાર તરીકે ઓળખાય છે. તેમાં જાહેરમાં ઘણાં માણસો ભેગાં થઇ ગંજીપતાનાં પાના-પૈસા વતી હાથ કાપનો હારજીતનો જુગાર રમે છે.તેવી હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ આવી રેઇડ કરતાં

જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીપતાનાં પાના-પૈસા વતી હાથ કાપનો મોબાઇલની લાઇટનાં અંજવાળે જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૧૪ માણસો પકડાય ગયેલ અને ઘણાં માણસો જુગાર રમવાવાળી જગ્યાએથી ભાગી ગયેલ.જે પકડાય ગયેલ નીચે મુજબનાં માણસો પાસેથી ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/-, રોકડ રૂ.૮૯,૦૫૦/-,મોબાઇલ નંગ-૧૫ કિ.રૂ.૪૪,૫૦૦/- તથા અલગ-અલગ કંપનીનાં મો.સા./સ્કુટર નંગ-૨૩કિ.રૂ.૫,૮૫,૦૦૦/- મળી કુલ રૂ.૭,૧૮,૫૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ તેમજ ભાગી ગયેલ માણસોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.આ તમામ  વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા ની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
1. ભીમાભાઇ ભોજાજી રાઠોડ ઉ.વ.૪૫ રહે.નિકુલભાઇ આહિરનાં ઇંટનાં ભઠ્ઠે,નેસડા તા.શિહોર જી.ભાવનગર
2. મુકેશભાઇ ઉર્ફે મુન્નો રમણીકભાઇ સોલંકી ઉ.વ.૪૨ રહે.મફતનગર,ભાવનાથ મંદીર પાછળ,જુના શિહોર
3. સુરેશભાઇ ગોવિંદભાઇ હુંબલ ઉ.વ.૩૭ રહે.અવેડા પાસે,નેસડા તા.શિહોર જી.ભાવનગર

Advertisement

4. અશોકભાઇ વાઘજીભાઇ ખમલ ઉ.વ.૨૯ રહે.જુના ગામમાં, કરદેજ તા.જી.ભાવનગર
5. મહેશભાઇ લાભુભાઇ ગોહેલ ઉ.વ.૨૨ રહે.કટકીમાં, કરદેજ તા.જી.ભાવનગર
6. બાબુભાઇ બચુભાઇ વાઘેલા ઉ.વ.૭૦ રહે.કોળીવાડ,નેસડા તા.શિહોર જી.ભાવનગર
7. કલ્પેશભાઇ દાનાભાઇ ડાંગર ઉ.વ.૨૬ રહે.દશામાંનાં મંદિર પાસે, નેસડા તા.શિહોર જી.ભાવનગર
8. રણજીતસિંહ હઠુભા ગોહિલ ઉ.વ.૨૮ રહે.ગઢ પાટીમાં, ભોજપરા તા.જી.ભાવનગર
9. હરપાલસિંહ જીતુભા ગોહિલ ઉ.વ.૩૨ રહે.ગઢ પાટીમાં, ભોજપરા તા.જી.ભાવનગર
10. નારણભાઇ માસાભાઇ કુવાડીયા ઉ.વ.૩૨ રહે. મોમાઇમાં નાં મંદિર પાસે,નેસડા તા.શિહોર જી.ભાવનગર
11. નરેનભાઇ બાલાભાઇ કુવાડીયા ઉ.વ.૩૨ રહે.ડાંગર શેરી, નેસડા તા.શિહોર જી.ભાવનગર
12. રઘુભાઇ મેપાભાઇ સાટીયા ઉ.વ.૪૫ રહે.ભરવાડ શેરી, કરદેજ તા.જી.ભાવનગર
13. પેથાભાઇ પાંચાભાઇ હુંબલ ઉ.વ.૪૭ રહે.રામજી મંદિર પાસે, નેસડા તા.શિહોર જી.ભાવનગર
14. પ્રવિણભાઇ પેથાભાઇ ખમલ ઉ.વ.૨૬ રહે.રામાપીરનાં મંદિર પાસે, નેસડા તા.શિહોર જી.ભાવનગર
આમ,જાહેરમાં હાથકાપનો જુગાર રમતાં ૧૪ ઇસમને રોકડ મળી કુલ રૂ.૭,૧૮,૫૫૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પાડવામાં ભાવનગર એલ.સી.બી. ને સફળતા મળેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં   વનરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, જીતેન્દ્દસિંહ ઝાલા,રાજેન્દ્દસિંહ સરવૈયા,ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા,અજયસિંહ વાઘેલા,ઇમ્તીયાઝખાન પઠાણ, જયદિપસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.


Share

Related posts

નર્મદામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણનો કરાયો શુભારંભ.

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાનાં પાટણા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૩૫ કિં .રૂ.૧,૨૮,૪૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

પંચમહાલ : કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક નિષાદકુમાર ભોઈ પોતાના “ઘેર ઘેર ગળો” અભિયાન” દ્વારા અનોખો પ્રાકૃતિક સંદેશ આપી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!