Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ લઠ્ઠાકાંડ ના પગલે નવસારી એલસીબી પોલીસે કામગીરી બતાવવા 5990 રૂપિયા નો દેશીદારૂ નો મુદ્દામાલ પકડ્યો

Share

 

એલસીબી ની રેડ ની માહિતી લીક
થતી હોવાની શહેરભરમાં ચર્ચા

Advertisement

જીગર નાયક,નવસારી

અમદાવાદ માં થયેલ લઠ્ઠાકાંડ ને ગૃહ વિભાગ માંથી દબાણ ને પગલે હરકત માં આવેલી નવસારી એલસીબી પોલીસે આજે સવારે નવસારી અને જલાલપોર તાલુકા માં અલગ અલગ જગ્યાએ રેડ કરી ને દેસીદારૂ બનાવી વેચાતી 13 જેટલી મહિલા અને 2 પુરૂષો ની ધરપકડ કરી છે.તેમની પાસે થી 35 લીટર દેશીદારૂ ,દારૂ ગાળવા માટે નું ગોળ પાણી નું રસાયણ અને ભઠ્ઠી ના સાધનો કબ્જે કર્યા છે.
નવસારી જિલ્લાભર માં ગામે ગામે દેશીદારૂ નું વેચાણ સામાન્ય બાબત છે ત્યારે એલસીબી દ્વારા માત્ર બતાવવા પૂરતા દેશીદારૂ ના કેશ કરવામાં આવતા જીલ્લાભર માં ચર્ચા નો વિષય બન્યો છે.


Share

Related posts

કોઈ પણ આડાશ મુક્યા વિના ઉભેલાં કન્ટેનરમાં ટેમ્પો ભટકાતાં અકસ્માત : ચાલક કેબિનમાં દબાયો

ProudOfGujarat

છોટાઉદેપુર તંત્રની બેદરકારીના કારણે બાળકો શિક્ષણથી વંચિત રહેવાની ભીતિ.

ProudOfGujarat

ભરૂચનાં ચાવજ ગામ ખાતે આવેલ વિડિયોકોન કંપનીમાં નવ લાખ રૂપિયાના કોપર વાયરની ચોરી કરનાર બે ચોરને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!