Proud of Gujarat
GujaratFeaturedINDIA

નમોએપ ના માધ્યમથી મહિલા સ્વયંસેવી સંસ્થાઓ સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે સીધો સંવાદ કૉયક્રમ .

Share

કિશન સોલંકી (ભાવનગર)
તળાજા ખાતે નગરપાલિકાના હોલ માં વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ ની બહેનો ની મોટી સખ્યામાં ઉપસ્થિતિ માં યોજાયેલ . જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી દક્ષાબા સરવૈયા શહેર મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી વીણાબહેન દવે. નગરપાલિકાના મહિલા સભ્યો.શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો તથા વિશાળ સંખ્યામાં બહેનો ની ઉપસ્થિતિ રહેલ.

Advertisement

Share

Related posts

ગોધરામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૮ પર પહોંચી.

ProudOfGujarat

આયુષ્માન ખુરાનાએ તાહિરાના કેન્સરના ફરીથી ઉદભવ અને આ દિવાળી પર કૌટુંબિક ઉજવણીઓ પર ભાવનાત્મક વિચારો શેર કર્યા

ProudOfGujarat

ભરૂચના વરેડિયા ખાતે WBVF દ્વારા સ્ત્રી રોગ જાગૃતિ તેમજ સમાજલક્ષી કાર્યો માટેનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!