Proud of Gujarat
FeaturedGujarat

શ્રી મારૂતિ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ ડી.એસ.પી ને આભારપત્ર પાઠવવામાં આવ્યું.

Share

દિનેશભાઇ અડવાણી

શ્રી મારૂતિ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય ડી.એસ.પી સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસોનો આભાર માનતો પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર શ્રી મારુતિ મંડળ વડોદરા તરફથી પોલીસ સ્ટાફનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.તારીખ ૧૪/૭/૨૦૧૯ ને શનિવારના રોજ ગૌરીવ્રત પ્રવાસમાં જે ત્રણ હજારની સંખ્યામાં દીકરા-દીકરીઓને કાવી-કંબોઇ, જંબુસર ખાતે ફરવા લઈ ગયા હતા તે નિમિત્તે આપનો ભરૂચ ગ્રામ્ય પોલીસ સ્ટાફ અને ડી.એસ.પી સાહેબનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.આપના પોલીસ સ્ટાફે જંબુસર, કાવી-કંબોઇ ખાતે ખૂબ જ સારી રીતે પોલીસે અમને મદદ કરી છે અને ખૂબ શાંતિથી અને સરસ રીતે આ પ્રસંગ પાર પડ્યો છે.દરેક રસ્તા સર્કલ પર પોલીસ જવાનો નો સ્ટાફ ખડેપગે ઉભો રહ્યો હતો જેનો શ્રી મારુતિ મંડળ ખુબ-ખુબ આભાર માને છે.

Advertisement


Share

Related posts

નડિયાદના વસોમાં દરજીકામ કરતાં વૃદ્ધ ફેસબુક પર લોભાવણી સ્કીમની લાલચમાં છેતરાયા

ProudOfGujarat

વાપીની બેંકોમાં ગ્રાહકોને કાગળની ગડ્ડી પકડાવી છેતરતી મુથ્થુ ગેંગના 4 ઝડપાયા

ProudOfGujarat

આમોદ ના દોરા ગામ ખાતે તળાવ મા એક યુવાન નું ડૂબી જતા મોત, પરિવાર માં શોક નો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!