Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : દાંતીયાવર્ગ પ્રા.શાળામાં ઓરી અને રુબેલા રસીકરણ કાર્યક્રમ યોજાયો.

Share

 

મોરવા હડફ

Advertisement

પંચમહાલ જીલ્લાની મોરવા(હ) તાલુકાની દાંતીયાવર્ગ પ્રા.શાળામાં ભારત સરકારના ઓરી અને રુબેલા રસીકરણ અભિયાન અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા બાળકોને રસીકરણ કરવામાં આવ્યું .જેમાં તંત્ર દ્વારા ફાળવેલ બહેનો દ્વારા આ રસીકરણ કરવામાં આવ્યું હતું.શાળાના મોટા ભાગના બાળકો હાજર રહીને આ અભિયાનને સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

રસીકરણ બાદ બાળકોને ચોકલેટ આપીને મો મીઠું કરાવી આ અભિયાનને એક પર્વની જેમ ઉજવવામાં આવ્યો હતો.સાથે બાળકોનો ડર ભાગે અને ચિંતા મુક્ત રહે તે માટે શાળા દ્વારા શૈક્ષણિક ફિલ્મો પણ બતાવવામાં આવી હતી.અંતે તાવ આવતો હોય તેવા બાળકો સિવાય 100 % લક્ષાંક સાથે આ અભિયાન ને સફળ બનાવવા માટેના શાળા દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.


Share

Related posts

સુરતમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરતી ગાડીમાં આગ લાગી, ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી આગ બુજાવી

ProudOfGujarat

સુરત : પગપાળા જતા શખ્સનાં હાથમાંથી ફોન ઝૂંટવીને ભાગી ગયા લૂંટારું.

ProudOfGujarat

કેલોદ ગામના ખેડૂત ખાતેદારોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!