Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઢસા PGVCL ની ઘોર બેદરકારી આવી સામે એસ.ટી.ની બસ પર પોલ પડ્યો

Share


ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઠોડા ગામે એસ.ટી.બસ ઉપર PGVCL નો પોલ પડ્યો

ભાવનગર ભુરખિયા રૂટ ની બસ પર પોલ પડ્યો સદભાગ્યે શાળા ટાઈમે ન પડ્યો નહિતર મોટી દુર્ઘટના ઘટે તેમ હતી કારણ કે ઠોડા પ્રાથમિક શાળા ના ગેટ એક જેટ સામે પોલ પડ્યો ઢસા GEB કચેરીએ ગામ લોકો દ્વારા અવાર નવાર રજુવાત કરવા સતા GEB ના પેટનું પાણી ન હલ્યું આજ રોજએસ.ટી.ની.પેસેન્જર બસ પર પોલ પડ્યો સદભાગ્યે કોઈ ને ઇજા થઇ ન હતી મોટી દુર્ઘટના ઘટતા રહી ગઇ

Advertisement

Share

Related posts

જામનગર શહેરની પાણી વિતરણ વ્યવસ્થાને આધુનિક બનાવવાની કામગીરીનો પ્રારંભ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના બાર એશોસીએશનની ચૂંટણીમાં બિનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ 108 ઈમરજન્સી સેવાની કુલ 19 જેટલી એમ્બ્યુલન્સો ખાસ દિવાળીના પર્વમાં એલર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!