Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.

Share

અંકલેશ્વર રાજપીપલા માર્ગ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લેતા રાહદારીનુંમોત નિપજવા
અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર યથાવત રહેવા પામી છે.આ દરમિયાન વિકાસ કુમાર પ્રભુ નાથ પાંડે રહે હરિહર ટ્રાન્સપોર્ટ જીઆઇડીસી કોઈ કામ અર્થે રાત્રી દરમિયાન સોનમ સોસાયટી ખાતે પહોંચ્યા ત્યાં અજાણ્યા વાહનચાલકે રોડ ક્રોસ કરતી વખતે કોઈ વાહને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત ના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યુ હતું આ અંગેની ફરિયાદ જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે સંજીવકુમાર ભવનાથ પાંડે રહેવાસી સોનમ સોસાયટી અંકલેશ્વર નાઓએ આપતા જીઆઇડીસી પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી .

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વરવાસીઓ માટે રાહત, મહત્વપૂર્ણ ONGC ઓવરબ્રિજ વાહનવ્યવહાર માટે કરાયો ચાલુ

ProudOfGujarat

સંભાવના-BTP-BJP નું શુ થવા જઇ રહ્યું છે ગઠબંધન..?-મહેશ વસાવા અને છોટુ વસાવા આમને સામને થતા ચર્ચાઓએ જોર પકડ્યું…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!