Proud of Gujarat
GujaratFeaturedINDIA

તક્ષશિલા વિદ્યાલયમાં ગૌરી વ્રતની ઉજવણી.

Share

અંકલેશ્વર , નવાબોરભાઠા રોડ પર આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગૌરીવ્રતની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું

ગૌરીવ્રત નિમિતે બાળકોમાં ઉત્સાહ વધે તે હેતુસર મહેંદી સ્પર્ધા, હેરસ્ટાઈલ અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisement

સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આવનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા શાળાના પ્રમુખશ્રી ગુમાનભાઈ પટેલ સાહેબશ્રી, શ્રી ચેરમેનશ્રી વિમલભાઈ પાઠક સાહેબશ્રી, વહીવટદાર શ્રી રસીલાબેન કુંભાણી મેડમશ્રી, તથા શિક્ષક્મિત્રો એ ઉપસ્થિત રહી  ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામ નજીક બાઇકની ટક્કરે ત્રણ રાહદારીને ઇજા.

ProudOfGujarat

હાંસોટ તાલુકાનાં ઉતરાજ ગામે મોસળિયાઓનો અકસ્માત : ૩ નાં મોત અને ૧5ઘાયલ

ProudOfGujarat

વાગરાનાં મુલેર ગામે દરિયામાં ડૂબી જતાં 6 લોકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!