Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાને મળ્યો “ઉત્તમ વિદ્યામંદિર ” એવોર્ડ

Share


ગોધરા,

ગોધરા તાલુકાની નવા નદીસરની સરકારી પ્રાથમિક શાળાને ઉત્તમ વિદ્યામંદિરનો એવોર્ડ મળ્યો છે.
પોરબંદર ના સાંદિપની આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાના અવસર પર “ગુરુ ગૌરવ એવોર્ડ-2018″ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં રમેશભાઈ ઓઝા, શિક્ષણપ્રધાન ભુપેન્દ્ર સિંહે ચુડાસમાં, ઉપસ્થિત રહીને તેઓ હસ્તે શાળાના આચાર્યને ” ઉત્તમ વિદ્યા મંદિર એવોર્ડ” અર્પણ કરાયો હતો.પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની સરકારી પ્રાથમિક શાળામા  નાણાનો સદઉપયોગ અને ,તેમજ નાગરિક ઘડતરની પ્રવૃતિઓ બાળકોમા લોકશાહીના ગુણોનો વિકાસ થાય સહિતની પ્રવૃત્તિ માટે આ શાળાની પસંદગી કરવામા આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં સમૃદ્ધિ બંગલોઝ સોસાયટીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

IIM અમદાવાદના ભૂતપૂર્વ એલ્યુમની દ્વારા ‘સ્ટાર્ટઅપ કંપાસ’ બુક લોન્ચ કરાઈ.

ProudOfGujarat

સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડમાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!