Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ મુલદ ગામ નજીક ટ્રક ની અડફેટે મોટરસાયકલ સવાર યુવાન નું મોત નીપજ્યું હતું……..

Share

:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ મુલદ ગામ પાસે ગત મોડી સાંજ ના સમયે મોટરસાયકલ લઇ મુલદ ચોકડી તરફ જતા હિરેન ભાઈ અમરસિંગ ભાઈ વસાવા ઉ.વ ૨૦ રહે .મૂલદ પોળ ફળિયું નાઓ ને ગામ નજીક એક ટ્રક ચાલકે અડફેટે લેતા તેના પેટ તથા હાથ ના ભાગે ગંભીર ઈજાઓ થતા તેની કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું……
બનાવ અંગે ની જાણ ઝઘડિયા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે લાશ નો કબ્જો મેળવી મૃતક ઇશમ નું પી એમ કરાવી સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…….

Advertisement

Share

Related posts

માંગરોળના નાના નૌગામા ગામે તીન પત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચની દેરોલ ચોકડી પાસેથી ચોરાઉ ટેમ્પો સાથે એક ઈસમને ઝડપી પાડતી એલસીબી

ProudOfGujarat

ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણ સંલગ્ન પ્રાથમિક શાળાઓ દ્વારા ઉજવાયો અનોખો પ્રવેશોત્સવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!