Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના વાલિયા થી નેત્રંગ જતા માર્ગ ઉપર ગત રાત્રીના સમયે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો..જેમાં એક વ્યક્તિ નું મોત નીપજ્યું હતું.તેમજ ૪ થી વધુ લોકો ઘાયલ થયા હતા…..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાલિયા થી નેત્રંગ તરફ જતા માર્ગ ઉપર રવિવાર ના રાત્રીના ૯.૩૦ વાગ્યા ની આસપાસ એક તુફાન કાર અને એક સ્વીફ્ટ કાર વચ્ચે ધડાકા ભેર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો..અકસ્માત માં અંકલેશ્વર ના અંડાદા ગામ ના એક યુવાન નું મોત નીપજ્યું હતું ..તેમજ ૪ થી વધુ લોકો ને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…
નેત્રંગ રોડ ઉપર બે કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના પગલે નેત્રંગ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલા અંગે ની નોંધ લીધી હતી..

Share

Related posts

શ્વાન માટે અનોખી સેવા : ભરૂચના યુવાનોએ શહેરના તમામ શ્વાનને દત્તક લેવાનો કર્યો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વરની સર્વનમન વિદ્યામંદિરમાં સોખડાથી નવો સ્ટાફ મૂકી દેવાતા વિવાદ, વિદ્યાર્થીનીઓને લેવા વાલીઓએ દોડ મૂકી.

ProudOfGujarat

ભરૂચ એલ સી બી પોલીસે ગુમ થયેલા બાળકને શોધી કાઢી તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!