Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંતે ડી.જી.પી. ના સ્‍ટટે મોનીટરીંગ સેલમાં ત્રણ પી.એસ.આઇ સહીત છ ની ‘એટેચ’ તરીકે પસંદગીઃ ઇન્‍ચાર્જ વહીવટી વડા સંજય શ્રી વાસ્‍તવ દ્વારા આદેશઃ તુરંતમાં જ ડી.વાય.એસ.પી.ની પણ નિમણુ઼ક થશે

Share

 

(કાર્તિક બાવીશી )જેનું થોડો સમય અગાઉ વિસર્જન થયેલ તેવા ડી.જી.પી. ના સ્‍ટેટ મોનિટરીંગ સેલમાં ત્રણ પી.એસ.આઇ. સહીત એક એસ.એસ.આઇ., એક પોલીસ મેન અને એક હેડ કોન્‍સ. ની પસંદગી કરતો હુકમ રાજયના ઇન્‍ચાર્જ વહીવટી વડા સંજય શ્રી વાસ્‍તવ દ્વારા થયો છે. સ્‍ટેટ મોનીટરીંગ સેલમાં જવા માટે પડાપડી થતી હોય છે જેમની નીમણુંક સ્‍ટેટ મોનીટરીંગ સેલમાં થઇ છે તેમાં એ.એસ. ચાવડા – પી.એસ.આઇ. આણંદ, જે. એન. ગૌસ્‍વામી- પી.એસ.આઇ. વલસાડ, એસ. એમ. રામાણી – બોટાદ હીતેન્‍દ્રકુમાર જીવણલાલ -એ.એસ.આઇ. અમદાવાદ ગ્રામ્‍ય, મહેન્‍દ્રસિંહ સોલંકી -પોલીસમેન અમદાવાદ ગ્રામ્‍ય તથા હેડ કોન્‍સ. નટવરસિંગ પવાર વડાદરા ગ્રામ્‍યની પસંદગી કરવામાં આવી છે.સ્‍ટેટ મોનીટરીંગ સેલમાં તુરંત જ માં ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીની પસંદગીની જાહેરાત થશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં વિવિધ ગરબા મહોત્સવમાં મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે આરતીનો લ્હાવો લીધો…

ProudOfGujarat

વલસાડ-અસ્થિર પુત્રએ પિતાને માથામાં લાકડા ફટકારી મોત નિપજાવ્યું

ProudOfGujarat

એરથાણના ફાર્મ હાઉસ પર એલસીબીનો દરોડો : જુગાર રમતા 8 ઝડપાયા, રૂ. 84,600નો મુદ્દામાલ કબ્જે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!