Proud of Gujarat
GujaratFeaturedINDIA

બનાસકાંઠા -ડીસાના જલારામ સર્કલ પરના શોપિંગ સેન્ટરના 15 દુકાનોના તાળા તૂટયાં…,

Share

જાણવા મળ્યા મુજબ _ડીસાના જલારામ સર્કલ પરના શોપિંગ સેન્ટરના 15 દુકાનોના તાળા તૂટયાં હતા.. તસ્કરોએ વિમલ પારસ શોપિંગ સેન્ટર ને નિશાન બનાવ્યું હતું..જેમાં પ્રથમ અને બીજા માળની દુકાનોમાં ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું છે..શહેરના મુખ્ય હાર્દસમાં વિસ્તારમાં ચોરી ની ઘટના સામે આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે…

Advertisement

Share

Related posts

ગુજરાતમાં કીકી ડાન્સ કર્યો તો આવી જશો સાઇબર સેલ ની નજર માં અને થશે કાયદેસરની કાર્યવાહી..જાણો વધુ

ProudOfGujarat

નવસારીના ચીખલી હાઇવે પર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત

ProudOfGujarat

બીલીમોરા-જોરાવાસણ વચ્ચે ગાયનું ટોળું અચાનક ટ્રેક પર આવી જતા ગુડ્ઝની અડફેટે 11 ગાયના મોત નીપજ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!