Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથક ના હેડ કોસ્ટેબલ એક હજાર ની લાંચ લેતા ઝડપાયા……

Share

 

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ના વેડચ પોલીસ મથકમાં સારોદ આઉટ પોસ્ટ મા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મોહન મીઠા પરમાર બ.નં. : ૧૧૬૧ ને રૂપિયા એક હજાર ની લાંચ લેતાં ભરૂચ એસીબી ની ટીમે વેડચ પોલીસ મથકમાં જ ઝડપી પાડતા ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો….
જાણવા મળ્યા મુજબ જંબુસર તાલુકા ના વેડચ પોલીસ મથક માં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલે પોલીસ ની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા…વેટ કંઇક આમ છે કે એક જાગૃત મહીલા વિરુદ્ધ ની અરજી બાબતે મહીલા ને જેલ માં નહી પુરવા તથા અરજી નો નિકાલ કરવા માટે કોન્સ્ટેબલે રૂપિયા બે હજાર માગ્યા હતા પરંતુ રૂપિયા એક હજાર નક્કી થતા તે રકમ વેડચ પોલીસ મથકમાં જ કોસ્ટેબલે લાંચ પેટે  સ્વીકારતા એ.સી.બી ના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા….

Advertisement

Share

Related posts

ભરૂચમાં લગ્નની વર્ષગાંઠની રાત્રે સ્ટોર ઓફિસર પર ચપ્પુથી હુમલાનો પ્રયાસ :

ProudOfGujarat

વડોદરા : દિપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ સ્થળાંતર કરાયેલ લોકોની વ્હારે આવ્યું BAPS અટલાદરા સ્વામિનારાયણ મંદિર.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના નસારપુરમાં ડેમમાં પગ લપસી જતા કિશોરનું દુખદ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!