Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ: ન્યુ રાણીપમા પાંચ દિવસ પહેલા યુવકને માર મારવાના બનાવમાં સારવાર દરમ્યાન યુવકનુ મોત…

Share

 

જાણવા મળ્યા મુજબ અમદાવાદ ના ન્યુ રાણીપ વિસ્તાર મા પાંચ  દિવસ પહેલા યુવકને માર મારવાના બનાવમાં સારવાર દરમ્યાન યુવકનુ મોત નીપજ્યું હતું..જ્યારે પ્રેમ સંબધમાં હત્યા થઈ હોવાની પરિવારની આશંકાઓ વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે..હાલ સમગ્ર બાબત પોલીસ તપાસ બાદ જ જાણવા મળે તેમ છે….

Advertisement

Share

Related posts

સુરત ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર મંદીની અસરના કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં વિકાસના કામોનું લોકાર્પણ/ખાતમૂર્હત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

હાંસોટની પ્રાથમિક શાળા પાંજરોલી ખાતે ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શિક્ષકનું સન્માન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!