Proud of Gujarat
GujaratFeaturedINDIA

આગામી ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે આર પી એફ અને સ્થાનિય રેલવે પોલીસ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન અને સિલ્વર બ્રિજ ઉપર સઘન ચેકીંગ હાથ ધર્યું હતું…

Share

::-આગામી ૧૫ ઓગસ્ટના રોજ દેશ ભરમાં સ્વાતંત્ર્ય દિવસઃ ની ઉજવણી થવાની છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આર પી એફ અને જી આર પી એફ સહિતની પોલીસ ટિમો એ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સધન ચેકીંગ હાથ ધર્યું હતું..જેમાં રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેનો મુસાફરો ના માલ સમાન તેમજ લગેજ વિભાગ અને મુંબઈ. અમદાવાદ રેલ પટરી ઉપર આવેલ મહત્વના સિલ્વર બ્રિજ ઉપર ડોગ સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટર ની મદદ થી ચેકીંગ હાથ ધરી સુરક્ષા વ્યવસ્થાનો ચિતાર મેળવ્યો હતો….ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પોલીસ કાફલા દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવતા એક સમયે રેલવે સ્ટેશન પર ઉપસ્થીત લોકોમાં કુતુહલ સર્જાયો હતો બાદ મા લોકોને ખબર પડતાં હાશકારો અનુભવ્યો હતો..

Advertisement

Share

Related posts

ભરૂચ : ચંદેરીયા મુકામે સાવિત્રીબાઇ ફુલે અને ડો.જયપાલસિંગ મુંડાના સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં કોંગ્રેસનું ચક્કજામ, કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયુ ઘર્ષણ, બિસ્માર માર્ગોને લઈ કોંગ્રેસ આક્ર્મક

ProudOfGujarat

રાજપીપળામાંથી એરપોર્ટ હટી જવાના એઘણના પગલે વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનો વિષય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!