Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી: સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું. પોલીસ, એફએસએલના અધિકારીઓએ હાથધરી તપાસ

Share

 

(નિલેશ ગામીત)જાણવા મળ્યા મુજબ તાપી સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું છે. પોલીસ, અને એફએસએલના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથધરી છે…તેમજ માનવ હાડપિંજર કોનું છે તે દિશામાં તપાસ આરંભી છે….

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના વરિષ્ઠ પત્રકાર નઝીર પાંડોર કોરોના સામે જંગ હારી જતા તેમનું અવસાન થયું

ProudOfGujarat

ભરૂચના નબીપુર ગામે ચિકન ગુનિયાના ૭ જેટલા શંકાસ્પદ કેસોથી તંત્રમાં દોડધામ

ProudOfGujarat

કરજણ નવાબજાર જલારામ નગરમાંથી ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેકટરી પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!