Proud of Gujarat
GujaratFeaturedINDIA

તાપી: સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું. પોલીસ, એફએસએલના અધિકારીઓએ હાથધરી તપાસ

Share

 

(નિલેશ ગામીત)જાણવા મળ્યા મુજબ તાપી સોનગઢમાં ખંડેર જેવા મકાનમાંથી માનવ હાડપિંજર મળી આવ્યું છે. પોલીસ, અને એફએસએલના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથધરી છે…તેમજ માનવ હાડપિંજર કોનું છે તે દિશામાં તપાસ આરંભી છે….

Advertisement

Share

Related posts

બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવા જિલ્લામાં  ૧૭ કાઉન્સેલર મદદ માટે સજ્જ

ProudOfGujarat

લોકડાઉન બાદ ઓનલાઈન શોપિંગ કરનારાઓની સંખ્યામાં કેમ થયો વધારો ? જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વર પાર્ક કરેલી કારના સાયલન્સર ની ચોરી કરનાર 2 આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!