Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજકોટ-ગોંડલ રોડ પરથી હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપાઈ-SOGએ દરોડો પાડી 15 દેશી હથિયાર કબજે કર્યાં….

Share

જાણવા મળ્યા મુજબ રાજકોટના  ગોંડલ રોડ પરથી હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે..SOGએ દરોડો પાડી 15 દેશી હથિયાર કબજે કર્યાં હતા.  હથિયારના કારખાનામાંથી 3 શખ્સની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે..હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે..સાથે જ હથિયારની ફેક્ટરી સાથે સંકળાયેલા વધુ લોકો ઝડપાઈ શકે તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહિ..અટિકા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારથી ફેક્ટરીને પોલીસ દ્વારા ઝડપી લેવાઈ છે…….

Advertisement

Share

Related posts

વાપીના જૂના રેલ્વે ફાટકે માતા-પુત્રીનું ટ્રેન અડફેટે કમકમાટીભર્યા મોત, એક પુત્રીનો બચાવ.

ProudOfGujarat

ભરૂચ : અહીંયા ટ્રાફિકનો અંત કયારે, ગોલ્ડન બ્રિજમાં કાર રેલિંગમાં ઘુસી જતા ચક્કાજામ સર્જાયો..!!

ProudOfGujarat

રાજપારડી પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરતા ૩૮ ઇસમો વિરુદ્ધ ગુના નોંધી ૧૨૮ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!