Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-ક્રાઇમ બ્રાંચે 2 અલગ અલગ જગ્યાએથી ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરી,..

Share

જાણવા મળ્યા મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 2 અલગ અલગ જગ્યાએ બાતમીના આધારે દરોડા પાડી ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરી હતી…જેમાં એક ગુનામા 700 ગ્રામ અને બીજા ગુનામા 1 કિલો 700 ગ્રામ ગાંજો કબ્જે કર્યો હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

સીટી સેન્ટર માં સામાન્ય આગ થી દોઢધામ…. લાકડા ના જથ્થા માં આગ લાગતા અફરાતફરી …

ProudOfGujarat

નર્મદા ડેમમાં પાણીના આઉટફ્લોની પરિસ્થિતિને અનુલક્ષીને ભરૂચ જિલ્લા વહિવટીતંત્ર સાબદું.

ProudOfGujarat

ભરૂચ : મઢુલી સર્કલ પાસેથી થયેલ બાઇક ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી એક વ્યક્તિને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!