Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત: કડોદરાના સિન્ડિકેટ બેન્કનું ATM તોડી નિષ્ફળ ચોરીના પ્રયાસનો ભેદ ઉકેલાયો-પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી….

Share

જાણવા મળ્યા મુજબ સુરત ખાતે કડોદરાના સિન્ડિકેટ બેન્કનું ATM તોડી નિષ્ફળ ચોરીના પ્રયાસનો ભેદ ઉકેલાયો છે..કડોદરા પોલીસે શહેર ના કડોદરા વિસ્તારમાં આવેલ નીલમ હોટેલ નજીકથી 3 આરોપી ની ધરપકડ કરી છે…આખી ઘટના સીસીટીવી માં કેદ થતાં પોલીસ ને ભેદ ઉકેલવામાં સફળતા મળી હોવાનું હાલ માં જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

આલિયાબેટ ખાતે ભરૂચ પોલીસ દ્વારા 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો

ProudOfGujarat

જિલ્લા પંચાયત જામનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની મેજડાયરી/કેલેન્ડર પ્રકાશિત કરાશે

ProudOfGujarat

હાસોટ ગામની 108ની ટિમની પ્રસંશનિય કામગીરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!