Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે 72માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Share

અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત તક્ષશિલા વિદ્યાલય ખાતે 72માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળા પટાંગણમાં ધ્વજ વંદન કરવા માટે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ના જોન ચેરમેન પંકજભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ જશવંત પરમાર તેમજ શિક્ષક ગણ હાજર રહ્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો

Advertisement

Share

Related posts

દેશના ૪૨ જેટલા તાલીમી IAS અધિકારીઓ નર્મદા જિલ્લાના ૭ ગામોમાં કરશે રોકાણ

ProudOfGujarat

ઝઘડિયા ખાતે ચરતી બકરીઓ ભગાડવાની ના પાડતા પશુપાલક પર કુહાડીથી હુમલો.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાથી સંક્રમિત થયેલ વધુ એક એસઆરપી જવાન પણ કોરોનાને હરાવીને સાજો થઈ જતા તેને રજા આપવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!